Rajkot રાજકોટ મહાનગરનો લલકાર

રાજકોટઃ જાગનાથ પ્લોટ પાસે બેફામ ખોદકામથી પ્રજા પરેશાન

  • November 29, 2025
  • 0 Comments

રાજકોટ: રાજકોટ મહાપાલિકા તંત્ર કયારે ક્યાં આગળ શા માટે ખોદકામ કરશે તેની આગાહી કોઈ કરી શકે તેમ નથી. શહેરના યાજ્ઞિક રોડ અને જાગનાથ વિસ્તારમાં સતત છેલ્લા ત્રણેક મહિનાથી બેફામ આડેધડ અને આયોજન વિના ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જાગનાથ વિસ્તારની પીવાના પાણીની પાઇપલાઇન 40 વર્ષ જૂની હોય અવાર નવાર લીકેજ થતી હોય તેમજ પ્રદુષિત પાણી […]

Chintan Shibir ગુજરાતનો લલકાર

ચિંતન શિબિર 2025નું સમાપનઃ શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર-વિકાસ અધિકારીઓને પુરસ્કાર

  • November 29, 2025
  • 0 Comments

વલસાડઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય 12મી ચિંતન શિબિરના સમાપન દિવસે વર્ષ:૨૦૨૪થી ૨૦૨૫ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવા બદલ ચાર સનદી અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી એ નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ પુરસ્કાર આપ્યા હતા. જે સનદી અધિકારીઓને આ કર્મયોગી સન્માન મળ્યું તેમાં વલસાડના તત્કાલીન કલેક્ટર નૈમેષ […]

ardh kumbh 2027 haridwar ભારતનો લલકાર

આસ્થાની ડૂબકીઃ અર્ધકુંભ 2027ના સ્નાનની તારીખ જાહેર, પહેલું સ્નાન સંક્રાંતિના દિવસે

  • November 29, 2025
  • 0 Comments

પ્રયાગરાજ: વર્ષ 2027ના અર્ધકુંભ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ધાર્મિક અવસરની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે. અર્ધ કુંભ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૭ ના રોજ શરૂ થશે. પહેલું સ્નાન 14 જાન્યુઆરી 2027ના રોજ થશે. પૂર્ણ કુંભ 2021 માં હરિદ્વારમાં યોજાયો હતો ત્યારબાદનો અર્ધ કુંભ 2027 માં યોજાવાનો છે. પરંતુ રાજ્ય સરકાર 2027 ના અર્ધકુંભને […]

Junagadh Khel Mahakumbh જૂનાગઢ મહાનગરનો લલકાર

ખેલ મહાકુંભઃ તા.2થી 8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનની કબડ્ડી સ્પર્ધા યોજાશે

  • November 29, 2025
  • 0 Comments

જૂનાગઢઃ જૂનાગઢમાં ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ 6 થી 8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે. જેમાં ઓપન એઇજ, અંડર-14, અંડર-17 ભાઈઓ તથા બહેનો માટે સ્પર્ધા, પસંદગી થયેલ ટીમ 30 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ જૂનાગઢમાં ગાંધીગ્રામ સ્પોર્ટ સંકુલ ખાતે તારીખ 2 થી8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે.આ વખતે ખેલ મહાકુંભ […]

Junagadh Marketing Yard જૂનાગઢ મહાનગરનો લલકાર

Junagadh: પાંચ દિવસમાં 4.18 લાખ કિલો ધાણાની આવક થતા ખેડૂતો ખુશખુશાલ

  • November 29, 2025
  • 0 Comments

જૂનાગઢ: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પાંચ દિવસમાં 4.18 લાખ કિલો ધાણાની આવક થઈ છે. શુક્રવારે રૂ.2551 ઊંચા ભાવ પ્રાપ્ત થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી છે. આગામી દિવસોમાં ધાણાની આ આવક વધવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જૂનાગઢ પંથકમાંથી ઘાણાની આવકમાં દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં જ માર્કેટિંગ યાર્ડમાં ઘાણાની […]

somnath Mahadev kartik poonam fair ગુજરાતનો લલકાર

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા

  • November 29, 2025
  • 0 Comments

Gir Somnath: સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રથમ દિવસે ૧ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સોમનાથદાદાના દર્શન કરીને મેળામાં ભાગ લીધો હતો. સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળો-2025’નો ભવ્ય પ્રારંભ થયો હતો.આ વર્ષે અચાનક આવેલા ભારે વરસાદને કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મેળો 1 ડિસેમ્બર 2025 સુધી મેળાનો લાભ લઈ શકાશે. […]

Avva De ફિલ્લમનો Show

‘આવવા દે’ ની સ્ટાર કાસ્ટે કરી દિલ ખોલીને વાત, આ તો ખાટી-મીઠી લવસ્ટોરી

  • November 29, 2025
  • 0 Comments

ગુજરાતી ફિલ્મ આવવા દે થિયેટરમાં રીલિઝ થઈ ચૂકી છે. પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલની ખાટીમીઠી લવ સ્ટોરી ઘણા બઘા ચડાવ ઊતાર વચ્ચેથી પસાર થઈ રહી છે. ફિલ્મનું ટીઝર પણ મસ્ત છે અને રંગીન મિજાજના એક્ટરને ગમતી આઝાદી સામે ઘણા પડકારો આવે છે. જાનવીની એન્ટ્રીથી એક્ટરના જીવનમાં આવતા ચેન્જીસની સુપરડુપર કહાની છે. આ ફિલ્મના ગીત જીગર […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

ડિમોલિશનઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે નાના-મોટા 29 બાંધકામ પર બુલ્ડોઝર ફર્યું

  • November 29, 2025
  • 0 Comments

અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ પાસે ડિમોલિશન થયા બાદ જુદા-જુદા વિસ્તારમાં ઝુંબેશરૂપે શહેરને દબાણમુક્ત કરવા કામગીરી થઈ રહી છે. ઈસનપુરમાં મેગા ડિમોલિશન થયા બાદ હવે સાબરમતી વિસ્તારમાં 24.0 મીટર પહોળાઈ નો ટી.પી.રોડ ખુલ્લો કરવા માટે બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું જેમાં રહેણાંક અને દુકાનોને તોડી પાડી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસ ટીમની દેખરેખ હેઠળ આ […]

પોરબંદર મહાનગરનો લલકાર

અરજદારો પરેશાનઃ પાસપોર્ટ નહીં નીકળતા અરજદારોને ધક્કા, ટેકનિકલ ફોલ્ટ કહી અપાતી ખો

  • November 28, 2025
  • 0 Comments

પોરબંદરઃ પોરબંદરમાં ત્રણ ત્રણ મહિનાથી પાસપોર્ટ નહી નીકળતા અરજદારો હેરાન-પરેશાન થયા છે. પોસ્ટ ઓફિસ ખાતે થતી ઓનલાઇન કાર્યવાહીમાં ક્ષતિઓ રહી જતી હોવાની ઉચ્ચક્ક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી. આમ છતાં કોઈ નિવેડો ન આવતા અરજદારો મુશ્કેલીમાં મૂકાયા છે. વિદેશ જવા માંગતા લોકો મુકાયા મુશ્કેલીમાં મૂકાયા છે. પોરબંદર પોસ્ટ તંત્રના પાપે ઘણાય અરજદારોના વિદેશ જવાના ગ્રહો ફરી […]

ભાવનગર મહાનગરનો લલકાર

નવી ઈન્ટર્નશીપઃ યુનિ.ની નવી ઈન્ટર્નશીપ પોલીસી જાહેર, કારર્કિદીનો મજબૂત પાયો રચાશે

  • November 28, 2025
  • 0 Comments

ભાવનગરઃ શૈક્ષણિક જ્ઞાન અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્ચેનો અંતર દૂર કરવાના આશયથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા મહત્ત્વની પોલીસી ઘડવામાં આવી છે. યુનિ.ની નવી ઈન્ટર્નશિપ નીતિમાં છાત્રોની કુશળતાનું 60 ટકા મૂલ્યાંકન માન્ય ગણવામાં આવશે. આ પોલીસીના સફળ અમલીકરણ માટે યુનિવર્સિટી દ્વારા 1 લીએ ડીનની બેઠક મળશે. જેમાં સમગ્ર એજન્ડાની ચર્ચા-વિચારણા કરવામાં આવશે. રોજગાર ક્ષમતા વધારવા મહત્ત્વનો […]

Translate »