ભાવનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Mayabhai Ahir: બગદાણા વિવાદમાં માયાભાઈનું નામ ખોટી રીતે જોડાયું : પોલીસ

  • December 31, 2025
  • 0 Comments

બગદાણાઃ બગદાણા હુમલા કાંડમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહિરનું કોઈ જ કનેક્શન ન હોવાનું પોલીસે સ્પષ્ટ કર્યું છે. મંગળવારે સવારથી વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં ખોટી રીતે નામ જોડીને તેમને બદનામ કરવા મથી રહેલા તત્ત્વોને લપડાક લગાવી છે. બગદાણા પંથકમાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના વાયરલ વીડિયો બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. મહુવા DYSP રીમા […]

Ahmedabad Fog અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: આજે અમદાવાદમાં ધુમ્મસ ભરી સવાર, માવઠાની આગાહી

  • December 31, 2025
  • 0 Comments

અમદાવાદઃ વર્ષના છેલ્લા દિવસે જાણે અમદાવાદમાં શિયાળુ સીઝન શરૂ થઈ હોય એવો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ જોવા મળતા 9 વાગ્યા સુધી વિઝિબિલિટી ઘટી હતી. એવામાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં બે દિવસ સુધી તાપમાન નીચું રહેશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 31 મી ડિસેમ્બરે […]

Gujarat Police 31st December security અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

31 December: નવું વર્ષ 2026ને વધાવવા રાજ્યના મહાનગરોમાં થનગનાટ, પોલીસ રાખશે બાજ નજર

  • December 31, 2025
  • 0 Comments

અમદાવાદઃ વર્ષ 2025ની વિદાય અને વર્ષ 2026ને આવકારવા માટે અમદાવાદ સહિત રાજ્યના તમામ મહાનગરમાં ભીડ ઉમટશે. 31 મી ડિસેમ્બરની રાત્રે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસના 12000 અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ ડ્રોન, બોડીવોર્ન કેમેરા સાથે ચુસ્ત બંદોબસ્ત જાળવશે. રાત્રીના 12 વાગ્યા બાદ જાહેર સ્થળે એકઠી થતી ભીડને દૂર કરવા માટે, નશાખોરો સામે પગલાં લેવા, બેફાન વાહનચાલકો […]

Jan 2026 ધર્મનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

January 2026: આવતા મહિને ક્યારે છે પૂર્ણિમા અને અગિયારસ, નોંધી રાખો આ તારીખ

  • December 31, 2025
  • 0 Comments

અમદાવાદઃ જાન્યુઆરી 2026 નો મહિનો ઉપવાસ અને તહેવારો માટે ખૂબ જ ખાસ છે. આ વર્ષની શરૂઆત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત પ્રદોષ વ્રતથી થાય છે. આ મહિને શકિત ચોથ, મકરસંક્રાંતિ અને વસંત પંચમી જેવા મુખ્ય તહેવારો આવે છે. જાન્યુઆરી મહિનો 1 જાન્યુઆરી, 2026 ના રોજ શુક્લ પક્ષ અને રોહિણી નક્ષત્રની ત્રયોદશી તિથિએ શરૂ થાય […]

Yog Board Suryanamaskar અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

New Year 2026: નવા વર્ષના પ્રથમ દિવસની શુભ શરૂઆત સૂર્યનમસ્કારથી, યોગ બોર્ડ દ્વારા લાઈવ સેશન

  • December 30, 2025
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. 1 જાન્યુઆરી 2026ના રોજ ‘નવા વર્ષના પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર’ કરવા એક ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7થી 8 કલાકે YouTube Liveના માધ્યમથી નાગરિકો એક સાથે સૂર્ય નમસ્કાર કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈ રાજ્યના યુવાધનને વધુ પ્રોત્સાહન આપશે. સહભાગી થનાર તમામ નાગરિકોને […]

Amit Shah Kolkata Visit ભારતનો લલકાર

Amit Shah: ભય અને ભ્રષ્ટચાર એ પશ્ચિમ બંગાળની ઓળખ છે, ઘુસણખોરોને કેમ ન રોક્યા?

  • December 30, 2025
  • 0 Comments

કોલકાતાઃ મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, કોલકાતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની કાયદો વ્યવસ્થા પર ટોણો માર્યો હતો. આ મુલાકાતના બીજા દિવસે તેમણે મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું અને બંગાળના લોકો પાસેથી બહુમતી મેળવવાની માંગ કરી. બંગાળની ધરતી પરથી અમિત શાહે જણાવ્યું […]

Delhi Fog ભારતનો લલકાર

Weather: ધુમ્મસને કારણે રેલ-વિમાન સેવાને અસર, 13 ફ્લાઈડ મોડી

  • December 30, 2025
  • 0 Comments

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભીષણ ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાહનવ્યવહાર અને રેલવે સેવા પર માઠી અસર પડી છે. એક તરફ પ્રદૂષણનો સ્તર (AQI)’ગંભીર’ શ્રેણીમાં યથાવત છે, તો બીજી તરફ ધુમ્મસના કારણે રસ્તાઓ પર વાહનોની ગતિ થંભી ગઈ છે. વહેલી સવારે ધુમ્મસને કારણે વાહનોની […]

અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: Cheers કહેવું મોંઘુ થશે, હેલ્થ લિકર પરમિટ ફી માં તોતિંગ વધારો

  • December 30, 2025
  • 0 Comments

અમદાવાદઃ હેલ્થ લીકર પરમિટ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં નવી પરમિટ માટેની ફી જે અગાઉ 20,000 હતી જેને વધારીને 25000 કરવામાં આવી છે. જ્યારે રીન્યૂઅલ ફી 14000 હતી એ વધારીને 20 હજાર કરી દેવામાં આવી છે. નવી પરમિટમાં વધારાના 5 હજાર જ્યારે રીન્યૂઅલ માટે 6 હજાર વધારે ચૂકવવા પડશે. આ નિર્ણયને કારણે સરકારી તિજોરી […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ઠંડી ભુક્કા બોલાવશે, ઠંડા પવનનું જોર વધશે

  • December 30, 2025
  • 0 Comments

અમદાવાદઃ ડિસેમ્બરમાં ધ્રુજાવી દે એવી ઠંડી પડે છે પણ આ વર્ષે લા નીનાની અસરને કારણે ડિસેમ્બર મહિનો પૂરો થવાને એક દિવસ બાકી છે છતાં ઠંડીની ખાસ અસર અનુભવાતી નથી. હવે ધીમે ધીમે લા નીનોની અસર ઘટી રહી છે. તેથી ઠંડા પવન ફૂંકાશે જેથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ધ્રુજાવી દે એવી ઠંડી અનુભવાશે. તા.6થી 13 જાન્યુઆરી દરમિયાન […]

આજનું ભવિષ્ય ટ્રેંડિગ ન્યૂઝ

Rashifal 30 Dec.: આજનો દિવસ કરિયર માટે સારો રહેશે, પરિવારમાં નવા મહેમાનનું આગમન ખુશનુમા વાતાવરણ લાવશે

  • December 30, 2025
  • 0 Comments

મેશ રાશિ આજે, તમારું લગ્નજીવન ખુશ રહેશે. જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો વાતચીત દ્વારા તેને ઉકેલવાનો પ્રયાસ કરશો. વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર પડશે. ભૂતકાળની ભૂલમાંથી શીખવાની જરૂર પડશે, તેથી તેને અવરોધ ન બનવા દો. નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવાનો પણ પ્રયાસ કરશો, તેથી કોઈપણ નાણાકીય યોજનાઓ પર આધાર […]

Translate »