Gujarat ATS: ATS એ નશાનો પદાર્થ અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો, રાજસ્થાનમાં દરોડા
અમદાવાદઃ ગુજરાત ATS એ રાજસ્થાનમાં મોટું ઓપરેશન પાર (Gujarat ATS) પાડી સાયકોટ્રોપિક પદાર્થ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપી લીધી છે. રાજસ્થાનના ભીવાડી વિસ્તારમાં રાજસ્થાન SOG સાથે સંયુક્ત કાર્યવાહી કરી આ સમગ્ર ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં નશીલા પદાર્થોના ઉત્પાદનનો પણ પર્દાફાશ થયો હતો. આ કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાં રહેલા સાધનો અને સામગ્રી જપ્ત કરી કરવામાં આવી […]









