ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ પરત ખેંચાયા ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: ક્ષત્રિય સમાજ પર થયેલા કેસ પરત ખેંચાયા

  • January 31, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ વર્ષ 2017 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ વખતે ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોની દેશના બોલીવુડના માધ્યમથી ક્ષત્રિય સમાજના સંસ્કારોનું ખોટું ચિત્રણ કરીને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવી ફિલ્મ બનાવી હતી. આ વિષયના વિરોધમાં સમગ્ર દેશના અને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય […]

અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad News: કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

  • January 30, 2026
  • 0 Comments

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફલાઈટમાં સવાર 180 મુસાફરોના લગેજનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું. ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બની ધમકી લખેલી ચિઠ્ઠી મળી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટના […]

જૂનાગઢ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh News: ગોપાલ ઈટાલિયાના ખાસ AAPના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની પાસા હેઠળ ધરપકડ, અમદાવાદ જેલમાં મોકલાયા

  • January 30, 2026
  • 0 Comments

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના ખાસ ગણાતા આપના પ્રમુખ સામે થોડા સમય પહેલા એટ્રોસિટી અને છેડતી સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વિસાવદરમાં મગફળી કેન્દ્ર પર બબાલ થતાં શ્રમિક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તેમની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: કોળી સમાજની ન્યાય સભાના બેનરો ફાડનારા બે શખ્સોની ધરપકડ

  • January 30, 2026
  • 0 Comments

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ ભેગો કરાયો છે. આ કેસમાં હવે આગામી પહેલી તારીખે કોળી સમાજ દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા માટે લગાવેલા પોસ્ટર ફાડવાનો મામલો સામે આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે આ પોસ્ટરો ઉખાડી નાંખવામાં આવ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. […]

ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar News: મહાનગર પાલિકાના કમિશ્નરનોને મુખ્યમંત્રીનો આદેશ, કંઈ પણ કરો 48 કલાકમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલો

  • January 30, 2026
  • 0 Comments

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપી હતી કે, હવેથી કોઈપણ ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચવી ના જોઈએ. બીજી તરફ ગાંધીનગરમાં યોજાયેલી એક બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગર પાલિકાના કમિશ્નરોને કડક સૂચનાઓ આપી હતી. સરકારે ટ્રાફિક સમસ્યા અને બાકી રહેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: સાવરકુંડલા પોલીસની દબંગાઈ, જેસરના યુવકને પુછપરછ માટે બોલાવી માર માર્યાનો આક્ષેપ

  • January 30, 2026
  • 0 Comments

ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદ પર પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેસર તાલુકાના ઉગલવાણ ગામના યુવક કમલેશ ચુડાસમાએ સાવરકુંડલા પોલીસ પર અમાનવીય વર્તન, ઢોર માર અને જીવથી મારી નાખવાની ધમકી આપ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત કમલેશ ચુડાસમાના જણાવ્યા મુજબ, તેને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી ફોન કરીને કોઈ અરજીના સંદર્ભમાં […]

રાજકોટ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, મોટા ખુલાસા થવાની શક્યતા

  • January 30, 2026
  • 0 Comments

રાજકોટ જિલ્લાના રિબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી રહીમ મકરાણીની ધરપકડ બાદ કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં મિસ્ટર X નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાએ અમિત ખૂંટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી પકડાયેલા રહીમ મકરાણીને જેતપુર પોલીસે ગત 29 જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ […]

રાજકોટ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Rajkot News: ગોંડલ આટકોટ હાઈવે પર ગવખ્વાર અકસ્માત, કાર બ્રિજ પરથી નીચે ખાબકતાં આગ લાગી, બે મુસાફળો જીવતા ભૂંજાયા

  • January 30, 2026
  • 0 Comments

રાજકોટમાં ગોંડલ આટકોટ હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર 8 ફૂટની ઊંચાઇથી બ્રિજ નીચે ખાબકી હતી અને તેમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિ આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતાં. 108ના સુત્રોના જણાવ્યા પ્રમાણે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી જઈ […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Plane Crash incidence: દેશમાં અત્યાર સુધીમાં થયેલી વિમાન દુર્ઘટનાઓમાં આ નેતાઓ અને મહાનુભાવોએ જીવ ગુમાવ્યા

  • January 28, 2026
  • 0 Comments

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું છે. બારામતીમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સામે આવી છે. અજિત પવાર એક પ્રાઈવેટ ચાર્ટડ પ્લેનમાં સવાર હતાં. સૌથી પહેલા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો વહેતા થયા હતાં અને ત્યાર બાદ તેમનું આ દુર્ઘટનામાં મોત થયું હોવાની ખબરો સામે આવી હતી. આ પ્લેનમાં અન્ય […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Maharashtra News: નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત છ લોકોના પ્લેન ક્રેશમાં મોત: DGCA

  • January 28, 2026
  • 0 Comments

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું છે. બારામતીમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સામે આવી છે. અજિત પવાર એક પ્રાઈવેટ ચાર્ટડ પ્લેનમાં સવાર હતાં. સૌથી પહેલા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચારો વહેતા થયા હતાં અને ત્યાર બાદ તેમનું આ દુર્ઘટનામાં મોત થયું હોવાની ખબરો સામે આવી હતી. આ પ્લેનમાં અન્ય […]

Translate »