રાજ્યમાં કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર ગાંધીનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: રાજ્યમાં કચ્છનું નલિયા બન્યું ઠંડુગાર શહેર, સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું

  • January 6, 2026
  • 0 Comments

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ લોકો ઠંડીથી થથરવા માંડ્યા છે. વહેલી સવારે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. નલિયામાં સૌથી ઓછું 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રે ઠંડી વધવાની શક્યતાઓ છે. ગાંધીનગરમાં […]

સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુરત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat: જિલ્લા કોર્ટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં જ પોલીસ દોડતી થઈ, સર્ચ ઓપરેશન શરૂ કરાયું

  • January 6, 2026
  • 0 Comments

ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી. ત્યારે હવે સુરતની જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ છે. કોર્ટમાં બોમ્બ મુકાયાનો નનામો કોલ આવ્યો હતો. આ કોલની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે સમગ્ર કોર્ટ પરિસરને […]

Daily Horoscope today 2026 આજનું ભવિષ્ય ટ્રેંડિગ ન્યૂઝ

Daily Rashifal: તમારી કાર્યક્ષમતા લોકોના દિલ જીતશે, માતાજીની પૂજા જરૂરી

  • January 6, 2026
  • 0 Comments

મેશ રાશિ આજે, એક સાથે અનેક કાર્યો હલ કરવાથી તમારી સમસ્યાઓ વધશે. તમારી બહાર વચ્ચે દલીલ થઈ શકે છે. આજે તમે તમારા કામને લઈને તણાવમાં રહેશો, પરંતુ તમારે બીજાઓ સાથે વાત કરતી વખતે નમ્ર વર્તન રાખવું જોઈએ. તમને સારું ખાવા-પીવાનો આનંદ મળશે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવધાન રહેવાની જરૂર છે. તમારી માતા કોઈ […]

અમદાવાદના સી જી રોડ પર અકસ્માતમાં એકનું મોત અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad: શહેરના સી જી રોડ પર બાઈક ચાલકે અડફેટે લેતા રોડ ક્રોસ કરતા યુવકનું મોત

  • January 5, 2026
  • 0 Comments

અમદાવાદમાં બેફામ બનેલા સ્પોર્ટ્સ બાઈક ચાલકો દ્વારા અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાનો વધુ એક દાખલો સી જી રોડ વિસ્તારમાં સામે આવ્યો છે. બાઈક ચાલકે રસ્તો ક્રોસ કરતા યુવકને અડફેટે લીધો હતો. જેમાં રાહદારી યુવકનું મોત નિપજ્યું હતું. બાઈક ચાલકને ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. […]

Gujarat IAS officers ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: ત્રણ IASને વધારાનો ચાર્જ સોંપાયો, રાજકુમાર બેનિવાલને શહેરી વિકાસનો ચાર્જ

  • January 2, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય સરકારે 31મી ડિસેમ્બરની રાત્રે 27 જેટલા IAS તથા 49 IPSને પ્રમોશન આપ્યું હતું. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ સરકારે કેટલાક IAS અધિકારીઓની બદલી કરવા તૈયારીઓ શરૂ કરી હોય એવા એંધાણ છે. રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ટ્રાંસપોર્ટ વિભાગના કમિશનર ડૉ. રાજેન્દ્રકુમારને GPSCનો વધારાનો ચાર્જ સોંપી […]

surendranagar drug bust 18 crore marijuana seized સુરેન્દ્રનગર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar Crime: સાયલાના કસવાડી ગામે 18 કરોડની કિંમતના ગાંજાનું વાવેતર કરતા બે ઝડપાયા

  • January 2, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કસવાડી ગામેથી ગાંજાની ખેતી કરતા બે શખ્સો પકડાયા છે. સ્થાનિક પોલીસ અને SOG પોલીસ એ બાતમીના આધારે બે ખેતરમાંથી અંદાજે 3500 કિલો લીલા ગાજો તથા રૂ. 18 કરોડનાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાયલા તાલુકામાં છેવાડાના વિસ્તારોમાં ગાંજાનું વાવેતર કરતા શખ્સો ઝડપાયા છે. સુરેન્દ્રનગર SOG પોલીસને મળેલી બાતમીના આધારે કસવાળી […]

Surendranagar Former Collector Rajendra Patel સુરેન્દ્રનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: 1500 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર ED દ્વારા અરેસ્ટ

  • January 2, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં તત્કાલિન કલેકટ અને નાયબ મામલતદાર વિરુદ્ધ ગાળીયો કસાયો છે, 1500 કરોડના જમીન કૌંભાડમાં ઈડીએ ગઈકાલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. ઈડીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કર્યો હતો. 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કસ્ટડીમાં મોકલાયો છે. ઈડીએ સર્ચ ઓપરેશન કર્યુ તત્કાલિન કલેકટ રાજેન્દ્ર પટેલના ઘરે મોડી રાતે ઈડીએ […]

Gujarat Cultivation report ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: અત્યાર સુધીમાં 44.74 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન, કઠોળનું વાવેતર વધ્યું

  • January 2, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.43 લાખ હેક્ટર રહ્યો છે, જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૯૬ ટકાથી વધુ એટલે કે, 44.74 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ રવિ પાકોનું વાવેતર ચાલુ હોવાથી વાવેતરનો આંકડો વધવાની પૂર્ણ સંભાવના […]

Gujarat Weather Abalal patel અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat Weather: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ખેડૂતો માટે આગાહી

  • January 2, 2026
  • 0 Comments

અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે. તેમણે 12મી ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં પણ મોટો ઘટાડો થવાની આગાહી કરી છે. તેમની આગાહી પ્રમાણે ખેતીને પણ અસર […]

Urban development Decision ગાંધીનગર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat News: રાજ્યમાં 5 સેટેલાઇટ ટાઉનના માસ્ટર પ્લાન બનાવવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રણ, 2030 સુધીમાં આ વિસ્તારોને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવાશે

  • January 2, 2026
  • 0 Comments

ગાંધીનગરઃ વર્ષ 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન મોદીએ ટિયર-2 અને ટિયર-3 શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર 2025માં પાંચ સેટેલાઇટ ટાઉન (Urban planning satellite town) વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

Translate »