Huda himmatnagar ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Sabarkantha: આખરે સરકારે HUDAમાં સમાવેલા 11 ગામોને દૂર કર્યા, શહેરી વિકાસ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

  • January 2, 2026
  • 0 Comments

સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા ચારેક મહિનાથી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું.આ આંદોલનને લઈને તાજેતરમાં જ 11થી વધુ ગામના આગેવાનો અને રાજકીય નેતાઓએ સરકાર સાથે બેઠક કરી હતી ત્યાર બાદ આંદોલનને મોકૂફ રાખવામાં આવ્યુ હતું. હવે આ આંદોલનનો સુખદ અંત આવી ગયો છે. લોકોના આંદોલનનો અંત આવ્યો HUDAમાં સામેલ કરવામાં આવેલા ગામના લોકોના આંદોલનનો […]

Daily Horoscope today 2026 આજનું ભવિષ્ય ટ્રેંડિગ ન્યૂઝ

2 January 2026: આર્થિક રીતે ફાયદો કરાવશે આજનો દિવસ, સરપ્રાઈઝ મળશે

  • January 2, 2026
  • 0 Comments

2 January 2026: મેશ રાશિ આજનો દિવસ તમારા માટે લાભદાયી રહેશે. કોઈપણ કાર્યને ભાગ્ય પર છોડી દેવું શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં સારી સફળતા મળવાની શક્યતા છે. કોઈપણ કાર્યમાં ઉતાવળ કરવાનું ટાળો, અને આવકના નવા સ્ત્રોતો વધશે, જે તમને આનંદ આપશે. તમે તમારા કાર્યોમાં ખંતપૂર્વક પોતાને સમર્પિત કરશો. કેટલાક સરકારી કામ લાંબા સમય સુધી વિલંબિત […]

Cigarette price hike ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Cigarette Excise Duty: સિગારેટ પીવી હવે મોંઘી પડશે, કેન્દ્ર સરકારે લાગુ કર્યો નવો કર

  • January 1, 2026
  • 0 Comments

નવી દિલ્હીઃ નવા વર્ષની શરૂઆતમાં જ ધૂમ્રપાન કરનારાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આગામી 1 ફેબ્રુઆરી 2026થી આ નવો અમલી બનશે, જેના કારણે બજારમાં સિગારેટ મોંઘી થશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વધારો સિગારેટની લંબાઈના આધારે નક્કી કરવામાં આવ્યો છે. જેમાં […]

Vande Bharat Sleeper Coach ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Vande Bharat Sleeper train: વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી-કૉલકાતા વચ્ચે દોડશે, જાણો કેટલું ભાડું

  • January 1, 2026
  • 0 Comments

નવી દિલ્હીઃ ભારતીય રેલવે ફરી એકવાર ઇતિહાસ રચવાની આરે છે. જેમ વંદે ભારત એક્સપ્રેસે દિવસની મુસાફરીને બદલી નાખી, તેવી જ રીતે હવે રાત્રિની મુસાફરીને સંપૂર્ણપણે હાઇટેક અને વૈભવી અનુભવમાં પરિવર્તિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. લાંબો સમય રાહ જોયા પછી, આખરે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે એક મોટી અને સત્તાવાર જાહેરાત કરવામાં આવી […]

LPG Gas Cylinder ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

LPG Price Hike: નવા વર્ષના પ્રથમ દિવસે LPG ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા

  • January 1, 2026
  • 0 Comments

નવી દિલ્હીઃ નવું વર્ષ 2026 શરૂ થઈ ચૂક્યું છે. વર્ષના પ્રથમ દિવસે આર્થિક રીતે ફટકો પડે એવા સમાચાર સામે આવ્યા છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આ નિર્ણય કર્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચન્નેઈ જેવા શહેરોમાં આ ભાવ વધારો નવા વર્ષના પ્રથમ દિવસથી લાગુ થઈ જશે. 1 કિલોના કોમર્શિયલ સિલિન્ડર […]

Ahmedabad Flower Show 2026 અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Flower Show: સાબરમતી નદીના કિનારો સોડમનો દરિયો, ફ્લાવર શૉ શરૂ

  • January 1, 2026
  • 0 Comments

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું સાબરમતી નદીના કિનારે ઈવેન્ટ પાસે આયોજન કરવામાં આવ્યું છે. વર્ષે ભારતની સમૃદ્ધ , વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે. “ભારત એક ગાથા’ થીમ હેઠળ આયોજિત આ ફલાવર શો (Ahmedabad Flower Show) પહેલી જાન્યુઆરી 2026 થી 22 […]

New Year Ahmedabad અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

New Year Celebration: રાજ્યના મહાનગરમાં દિવાળી જેવો માહોલ, રસ્તા પર ભીડ

  • January 1, 2026
  • 0 Comments

અમદાવાદઃ ઉમંગ, ઉત્સાહ અને નવી આશાઓ સાથે 2026નું નવું વર્ષ ગુજરાતમાં ભવ્ય રીતે શરૂ થયું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં લોકોએ ભારે ઉત્સાહ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. થર્ટી ફર્સ્ટની રાત્રે શહેરભરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. અમદાવાદમાં સિંધુભવન રોડ અને સીજી રોડ પર લોકોનો જનસેલાબ ઉમટી પડ્યો હતો. […]

આજનું ભવિષ્ય ટ્રેંડિગ ન્યૂઝ

1 January 2026: કેવું રહેશે આજથી શરૂ થતું આપનું વર્ષ? સાડાસાતીનો પ્રભાવ ઘટશે

  • January 1, 2026
  • 0 Comments

મેશ રાશિ સાડાસાતીના પ્રભાવ છતાં, આ વર્ષ સકારાત્મક પ્રભાવનું વર્ષ છે. વર્ષના શરૂઆતના મહિનામાં પરિસ્થિતિઓ પ્રબળ રહેશે. અણધાર્યા લાભ અને લાંબા અંતરની મુસાફરી થશે. કામ અને અન્ય મહત્વપૂર્ણ કારણોસર સ્થળાંતર શક્ય બનશે. આવકની સાથે રોકાણ પણ વધુ રહેશે. સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. વાણિજ્યિક અને સામાજિક કાર્યને પ્રાથમિકતા આપો. ન્યાયિક બાબતોમાં ગતિ આવશે. સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ […]

Translate »