સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar News: ધ્રાંગધ્રા હાઈવે પર માલ વાહક ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત, પતિ અને પત્નીનું મોત

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા હાઈવે પર બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. પોલીસે આ અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. માલ વાહક ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા […]

ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar News: બેફામ બનેલા ખનીજ ચોરો સામે કાર્યવાહી, ગ્રામ્ય મામલતદારે ઓવરલોડ ખનીજ ભરેલું ડમ્પર ઝડપ્યું

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ખનીજ ચોરો બેફામ બન્યા હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. ત્યારે ભાવનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વાર વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે વરતેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ ડમ્પરને લઈને […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: ભુજમાં લોકો પીવે છે ફિલ્ટર કર્યા વિનાનું પાણી, નગરપાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં

  • January 13, 2026
  • 0 Comments

સમગ્ર રાજ્યમાં પાણી જન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે. તેવામાં ભુજ નગરપાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં છે. પરિણામે ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા પાલિકાના પાણીના સમ્પ પર લગાડવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. નર્મદાનું આવતું પાણી ડાઈરેક્ટર આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે […]

યુટિલિટી ભારતનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Business: આજે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કેટલો વધારો થયો? જાણો અમદાવાદ સહિતના શહેરોમાં શું છે આજનો રેટ

  • January 13, 2026
  • 0 Comments

દેશમાં આજે પેટ્રોલ અને ડિઝલના ભાવ અંગે મહત્વની માહિતી સામે આવી છે. 13મી જાન્યુઆરીએ ભારતના મેઈન સિટીમાં પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર થયાં છે. જાન્યુઆરીની શરૂઆતમાં જ તેલ કંપનીઓ દ્વારા કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. જ્યારે મોટા મહાનગરોમાં ઈંધણના ભાવ સ્થિર રહ્યા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાતના શહેરોમાં પેટ્રોલ […]

ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhidham News: મહાનગર પાલિકાએ એક મસ્જિદ સહિત 20 જેટલા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કર્યા

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે ઉભા કરવામાં આવેલા દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છમાં ગાંધીધામ મહાનગર પાલિકા દ્વારા પણ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આદિપુરમાં પણ ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં છે. ગાંધીધામ મહાનગર પાલિકાની ટીમ દ્વારા મસ્જિદ સહિત 20 જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારના દબાણો દૂર […]

સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: SP પ્રેમસુખ ડેલુએ 633 બુટલેગરોની યાદી જાહેર કરી, જિલ્લાની પોલીસને રેડ કરવાના આદેશ આપ્યા

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સની હેરાફેરી વચ્ચે રાજકારણમાં ગરમી વ્યાપી ગઈ છે. જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી ત્યારબાદ જાણે દારૂના વેપાર સામે તવાઈ બોલાવાઈ છે. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રથમ વખત 633 બુટલેગરોની યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લાના 10 જેટલા પોલીસ મથક હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે બુટલેગરોના નામ અને […]

આવતીકાલે ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Weather Forecast: આવતીકાલે ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન, જાણો શું કહે છે હવામાન નિષ્ણાંતો?

  • January 13, 2026
  • 0 Comments

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. શિયાળો બરાબર જામી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીની અસરમાં વધારો અનુભવાયો છે. લઘુત્તમ તાપમાનમાં ખાસો ઘટાડો નોંધાયો છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારે માત્ર 06 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh: ભુજમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ, ગોળ અને ચિક્કીના નમૂના લીધા

  • January 9, 2026
  • 0 Comments

ઉત્તરાયણ પહેલા જ કચ્છ જિલ્લામાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. ભુજની જથ્થાબંધ બજારમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. બજારમાં વેપારીઓની દુકાનમાંથી ગોળ અને ચિક્કીના નમૂના લેવામાં આવ્યા હતાં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગોળ અને ચીકીના નમૂના લેવામાં આવ્યા ઉત્તરાયણના તહેવારમાં ગોળ અને ચિક્કીનો […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gujarat: ડમરૂના નાદથી સોમનાથ ગુંજી ઉઠયું, શોર્ય યાત્રામાં સાધુ સંતો જોડાયા

  • January 9, 2026
  • 0 Comments

ગીર સોમનાથના પવિત્ર પ્રભાસ તીર્થમાં આજે ઇતિહાસ સર્જાયો છે.સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય સાધુ-સંતોની ડમરુ યાત્રા યોજાઈ છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ રવેડીએ સમગ્ર સોમનાથને ભગવામય બનાવી દીધું છે. સાધુ-સંતોએ શૌર્યયાત્રા કાઢી હતી સોમનાથના પટાંગણમાં વહેલી સવારથી જ દેશભરના સાધુ-સંતો ઉમટી પડ્યા હતા.શંખ સર્કલથી લઈને હમીરજી ગોહેલ સર્કલ સુધી યોજાયેલી આ ઐતિહાસિક […]

હેમાળ ગામમાં સિંહણને કચડીને ફરાર થનારો આરોપી અમદાવાદથી ઝડપાયો ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Amreli: હેમાળ ગામમાં સિંહણને કચડીને ફરાર થનારો આરોપી અમદાવાદથી ઝડપાયો

  • January 9, 2026
  • 0 Comments

અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામ પાસે સિંહણને અડફેટે લેનારા વાહન ચાલકની અમદાવાદથી ધરપકડ કરાઈ છે.વન વિભાગે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ રિસોર્સની મદદથી વાહન ચાલકને ઝડપી પાડ્યો છે. ચારેક દિવસ પહેલા સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સિંહણનું મોત નિપજ્યું હતું. જામીન ના મંજૂર થતા તેને જેલમાં ધકેલવામાં આવ્યો વાહનની ટક્કરથી સિંહણનું મોત […]

Translate »