અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Gandhinagar: શહેરમાં ટાઈફોઈડ બાદ જિલ્લામાં કોંગો ફિવરની એન્ટ્રી, આરોગ્ય તંત્ર દોડતુ થયું

  • January 9, 2026
  • 0 Comments

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે ટાઈફોઈડના કુલ 70 કેસ એક્ટિવ હોવાની પુષ્ટી કરી છે. આરોગ્ય તંત્રની ટીમો દોડતી થઈ છે ત્યારે જિલ્લામાં કોંગો ફિવરનો કેસ નોંધાયો છે. પિંડારડા ગામના એક વ્યક્તિનો કોંગો ફિવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પશુપાલન સાથે સંકળાયેલો એક યુવક અઠવાડિયાથી સારવાર હેઠળ હતો. હવે આ યુવકને અમદાવાદની એક […]

સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: સાયલાના ગોસળ ગામમાં ખેતરમાંથી ગાંજાના 26 જેટલા છોડ મળ્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી

  • January 9, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગરના સાયલામાં નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. પોલીસે ગોસળ ગામમાં રેડ કરી હતી. જેમાં ખેતરમાં વાવવામાં આવેલા ગાંજાના 26 જેટલા છોડ મળ્યા હતાં. પોલીસે દરોડા પાડીને એક શખ્સની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 26.57 લાખના ગાંજાના છોડ જપ્ત કર્યા પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે, ગોસળ ગામમાં […]

ધોરાજીમાં ગઈકાલ રાતથી આજ સવાર સુધીમાં ભૂકંપના આઠ આંચકા અનુભવાયા રાજકોટ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

Rajkot: ધોરાજીની ધરતી ધૃજી, ગઈકાલ રાતથી આજ સવાર સુધીમાં ભૂકંપના આઠ આંચકા અનુભવાયા

  • January 9, 2026
  • 0 Comments

ગુજરાતમાં કચ્છ અને ગીર સોમનાથના તાલાલામાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં પણ કેટલાક સમયથી ધરતીકંપનો અનુભવ થતાં લોકોમાં ભય ફેલાયો છે. શહેરમાં ગઈકાલે રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસથી લઈને આજે સવાર સુધીમાં કુલ આઠ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે 3.8 અને ત્યાર બાદ 2.7 તેમજ 3.2ની તીવ્રતાના સતત […]

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું અમદાવાદ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Air Pollution: અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, AQI 400નો આંકડો વટાવી ગયો

  • January 9, 2026
  • 0 Comments

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ કહેર વરસાવી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ એર પોલ્યુશન ઈન્ડેક્સ જોખમી સ્તરે પહોંચ્યો છે.શહેરમાં હવાના પ્રદૂષણમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણનો આંક 400ને પાર પહોંચ્યો છે. શહેરની હવા વધુ ઝેરી બનતી જાય છે. જેના કારણે શ્વાસ અને ઉધરસની બિમારીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. હેબતપુરમાં એર […]

તિલક વર્મા ઈજાને કારણે ભારત ન્યૂઝીલેન્ડ સિરિઝમાંથી બહાર થયો રમતગમતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

India Cricket Team: તિલક વર્મા ઈજાને કારણે ભારત ન્યૂઝીલેન્ડ સિરિઝમાંથી બહાર થયો, T20 વર્લ્ડ કપમાં ફીટ થશે?

  • January 8, 2026
  • 0 Comments

આગામી 21 જાન્યુઆરીથી નાગપુર ખાતે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી શરૂ થવાની છે. બીજી તરફ T20 વર્લ્ડ કપ પણ નજીકમાં છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર બેટર તિલક વર્મા આગામી ન્યૂઝીલેન્ડ સામેની સિરિઝમાં નહીં રમી શકે. પાંચ મેચોની આ સિરિઝમાંથી તે બહાર થયો છે. તિલક વર્માની ઈજાથી ટીમના સિલેક્ટર્સમાં ચિંતાનો માહોલ છે. […]

રામગઢના યુવકને છેતરી લૂંટેરી દુલ્હન ફરાર સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendranagar: રામગઢના યુવકને છેતરી લૂંટેરી દુલ્હન ફરાર, એજન્ટ યુવતી સહિત ટોળકીએ 2.18 લાખ પડાવ્યા

  • January 8, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે 38 વર્ષીય યુવકને લગ્નના નામે ખોટા ફૂલહાર કરી એજન્ટ યુવતી સહિત ટોળકીએ રૂપીયા 2.18 લાખ ઓળવી જતા આ છેતરપીંડી કરનાર ટોળકી સામે પોલીસ ફરિયાદ નોંધાતા હવે પોલીસે આ ટોળકીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાના વાઘોડીયા ગામે લઈ જઈ યુવતી દેખાડી ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે અરવિંદભાઈ નામના યુવકને લગ્ન […]

સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ ધર્મનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Somnath: સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ, ઋષિ કુમારોએ ઓમકાર જાપ શરૂ કર્યા

  • January 8, 2026
  • 0 Comments

આગામી 11મી જાન્યુઆરીએ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ હાજરી આપશે. આ ઉજવણી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે સવારથી જ સોમનાથમાં ઋષિ કુમારો દ્વારા ઓમકાર જાપ શરૂ કરાયો છે. દેશભરમાંથી અલગ અલગ પાઠશાળાના અંદાજે પાંચ હજાર જેટલા ઋષિકુમારો સોમનાથ આવશે. તેઓ સતત ત્રણ દિવસ ઓમકાર […]

બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને ભાવનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Bhavnagar: બગદાણા કેસમાં સુરતનો કોળી સમાજ મેદાને, ઋષિભારતી બાપુએ કહ્યું, ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે

  • January 8, 2026
  • 0 Comments

બગદાણા બબાલમાં હવે એક નવો વળાંક આવ્યો છે.સુરતનો કોળી સમાજ નવનતી બાલધિયાના સમર્થનમાં ઊતર્યો છે. સુરતથી 100 ગાડીઓના કાફલામાં કોળી સમાજ ભાવનગર પહોંચ્યો છે.કોળી સમાજના આગેવાનો ઋષિભારતી બાપુ સાથે ભાવનગર આવ્યા છે. બગદાણાની બબાલમાં હવે સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. નવનીતભાઈ માટે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં આ ટીમે તપાસનો ધમધમાટ શરૂ […]

શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

Surendranagar: શહેરમાં દૂષિત પાણીના કારણે રોગચાળાનો ભય, લોકો મીનરલ વોટરના જગ ખરીદવા મજબૂર

  • January 8, 2026
  • 0 Comments

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ વઢવાણ કંસારા બજાર વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ભુગર્ભ ગટરોનુ જોડાણ થઇ જતા લોકોના ઘરના નળમાં ગટર વાળુ અને ગંદુ દુર્ગંધ યુક્ત પાણી આવતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત હોવાથી લોકો વેચાતુ પાણી લાવી પીવા મજબુર બન્યા છે જેથી લોકોની માંગ છે કે તાત્કાલિક મનપા પીવાની લાઇન રીપેરીંગ કરી […]

ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વહેલી સવારે ગેસ ટેન્કર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh: ભચાઉ-ગાંધીધામ હાઇવે પર આજે વહેલી સવારે ગેસ ટેન્કર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત

  • January 8, 2026
  • 0 Comments

કચ્છ જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર ધસમસતા ભારે વાહનો વચ્ચે અકસ્માત જોખમી બની રહ્યાં છે. ત્યારે કચ્છ જિલ્લાના પડાણામાં અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતને લઈને […]

Translate »