સુરત ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surat: પુણા વિસ્તારમાં કુરિયર બોયને માર મારી ધોળા દિવસે અપહરણ કરાયું, પોલીસની કામગીરી સામે સવાલો

  • February 2, 2026
  • 0 Comments

સુરત શહેરમાં સબ સલામતના દાવા વચ્ચે ગુનાખોરીનો આંક ઉપર આવી રહ્યો છે. શહેરમાં અસામાજિક તત્વોમાં પોલીસ કે કાયદાનો જાણે સહેજ પણ ડર રહ્યો નથી. આવારા તત્વો બેફામ બનીને ગુનાખોરીને અંજામ આપી રહ્યાં છે. શહેરના પૂણા વિસ્તારમાં જૂની અદાવતમાં એક કુરિયર બોય યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનું ધોળા દિવસે અપહરણ કરવામાં […]

વડોદરા ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Mahisagar News: બાલાસિનોરમાં ચોરીના આરોપ હેઠળ બાળકને માર મારનાર PI સામે ફરિયાદ નોંધવા માગ, બે ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા

  • February 2, 2026
  • 0 Comments

મહીસાગરના બાલાસિનોરમાં એક વિદ્યાર્થીને મંદિરમાં ચોરી કરવાના આરોપ હેઠળ પોલીસ સ્ટેશનના PI દ્વારા ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. 13 વર્ષના બાળકને માર મારવામાં આવતા બે ધારાસભ્યો મેદાનમાં ઉતર્યા છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા PI સામે ફરિયાદ નોંધવા માંગ કરવામાં આવી છે. ધારાસભ્યોએ જિલ્લા પોલીસ વડા […]

જૂનાગઢ ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Junagadh News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટીદાર આંદોલનકારીઓ મેદાનમાં આવ્યા, બેઠક કરીને વિવિધ માંગો રજૂ કરી

  • February 2, 2026
  • 0 Comments

આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં EWS અનામતનો મુદ્દો ફરી વાર ચર્ચામાં આવ્યો છે. જૂનાગઢમાં પાટીદાર આંદોલનકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં EWS અનામત અને ભાગેડુ લગ્નપ્રથા વિરુદ્ધ કાયદાની આંદોલનકારીઓએ માગ કરી હતી. આ આંદોલનકારીઓએ આગામી સમયમાં રેલી કાઢીને સભાઓ અને રેલીયો યોજવાની જાહેરાત કરી હતી. શક્તિ પ્રદર્શન સૌરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

#UnionBudget2026: બજેટ જાહેર થયા બાદ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સમાં 2300, નિફ્ટીમાં 700 પોઈન્ટનો ઘટાડો

  • February 1, 2026
  • 0 Comments

બજેટ રજૂ થાય તે પહેલાં આજે, 1 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો હતો. શેરબજારમાં કડાકો નોંધાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. જે બજાર નાણામંત્રીના બજેટ ભાષણની શરુઆતમાં 400 અંક જેટલું પ્લસ હતું તે હાલ 800 અંક તૂટી ગયું છે. એટલે જોઈએ તો બજેટની શરુઆતથી અત્યાર સુધી 1 […]

ભારતનો લલકાર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

#UnionBudget2026: જામનગરમાં WHO આયુર્વેદિક સેન્ટર બનાવવાની જાહેરાત, હેલ્થ સેક્ટરમાં રોજગારનું સર્જન કરાશે

  • February 1, 2026
  • 0 Comments

નાણાં મંત્રી દ્વારા કરવામાં આવેલી બજેટ જાહેરાતમાં ગુજરાત માટે પણ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં જામનગરમાં WHO આયુર્વેદિક સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુવાનોને કારકિર્દીના માર્ગો પૂરા પાડવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે. જામનગરમાં WHO આયુર્વેદિક સેન્ટર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હેલ્થ સેક્ટરમાં રોજગારનું સર્જન કરવા માટે જુદા જુદા […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

#UnionBudget2026: કેન્દ્રિય બજેટમાં ખેડૂતો માટે શું જોગવાઈ કરવામાં આવી, સરકારનું મોટું લક્ષ્ય શું છે?

  • February 1, 2026
  • 0 Comments

યુનિયન બજેટ 2026માં નાંણા મંત્રી નિર્મલા સિરારામને ખેડૂતો માટે ઘણી મહત્વની જાહેરાતો કરી. તેમણે કહ્યું કે ખેતીના ઉત્પાદનમાં વિવિધતા લાવવા, ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દરિયાકાંઠાના વિસ્તારોમાં નાળિયેર, કાજુ અને કોકો જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા પાકોને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત અખરોટ અને પાઈન નટ્સ જેવા સૂકા મેવાઓની ખેતીને પણ ટેકો આપવામાં આવશે. […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

#UnionBudget2026: નવા ઇન્કમ ટેક્સ સ્લેબ આ વર્ષેથી જ લાગુ થશે, ટેકસ ગોટાળામાં સજાને બદલે હવે દંડ કરાશે

  • February 1, 2026
  • 0 Comments

આજે રવિવાર, 1 ફેબ્રુઆરી, 2026 છે, અને બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે. આટલા વર્ષોમાં આટલા વર્ષોમાં પહેલી વાર ભારતમાં રવિવારે બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઇનકમ ટેક્સના ફોર્મને સરળ બનાવવામાં આવ્યા છે. નવા ઇનકમ ટેક્સ એક્ટ 1 એપ્રિલથી લાગુ થશે અને નાના ટેક્સપેયર્સ માટે નવી સ્કીમનો પ્રસ્તાવ […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

#UnionBudget2026: 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવાશે, ટેક્સટાઇલ માટે 5 પોઇન્ટ પ્લાન લોન્ચ થશે

  • February 1, 2026
  • 0 Comments

નાણા મંત્રીએ બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે, સાત હાઈસ્પીડ રેલવે કોરિડોર બનાવાશે. જેમાં મુંબઈથી પૂના, પૂનાથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નઈ, સિલિગુડીથી વારાણસી બનાવવામાં આવશે.વિકસિત ભારત માટે હાઈ લેવલ બેંકિંગ કમિટી બનાવવામાં આવશે.કાર્ગો લઈ જવા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનાવવામાં આવશે. પૂર્વમાં દનકુનીથી પશ્ચિમમાં સુરત સુધી પોર્ટને જોડવા માટે પણ યોજના છે.દેશમાં સી પ્લેન […]

ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

#UnionBudget2026: નાણાં મંત્રીએ કહ્યું, બાયોફાર્મા અને સેમી કંડક્ટર પર સરકારનું ફોક્સ, મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવાશે

  • February 1, 2026
  • 0 Comments

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે બજેટ રજૂ કરતાં કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ માટે 40 હજાર કરોડ આપશે.1000 માન્ય ક્લિનિકલ સાઇટ્સ બનાવવામાં આવશે.સેમિકન્ડક્ટર મિશન – ઉત્પાદન અને ભારતીય IP બનાવવા, સપ્લાય ચેઇન બનાવવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવા માટે 40 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ […]

સુરેન્દ્રનગર ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Surendra Nagar : SP પ્રેમસુખ ડેલુએ બુટલેગરો અને ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી, ઘરે જઈને ચેકિંગ હાથ ધર્યું

  • February 1, 2026
  • 0 Comments

ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યાં છે. સતત થઈ રહેલી ખનીજ ચોરી સામે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા એક્શન લેવામાં આવી છે. ત્યારે હવે પોલીસ પણ ખનીજ માફિયાઓ સામે એક્શનમાં આવી છે. થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ માફિયાઓ અને બુટલેગરોના ઘરો પર પોલીસ અને વીજ વિભાગે ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં ખુદ જિલ્લા […]

Translate »