ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: રાપરમાં વહેલી સવારે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો, કેન્દ્રબિંદુ ખેંગારપર નજીક નોંધાયું

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. આજે વહેલી સવારે પણ કચ્છના રાપરમાં ધરતી ધ્રુજી હતી. રાપરમાં આજે સવારે પોણા છ વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 2.5ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે.

ડિસેમ્બર મહિનામાં પણ બે વખત ભૂકંપના આંચકા આવ્યા હતાં
કચ્છમાં ગત ડિસેમ્બર મહિનામાં પણ બે વખત ભૂકંપના આંચકા આવ્યા હતાં. ભૂકંપને કારણે કોઈ જાનહાની થઈ નહોતી. આજે સવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરના ખેંગારપર ગામની નજીક 19 કિ,મી ઉંડાઈમાં હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપના આંચકા રાપર, ભચાઉ અને અંજાર સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતાં. કચ્છના રાપરમાં અગાઉ 26 અને 24 ડિસેમ્બર 2025ના રોજ પણ અનુભવાયા હતાં.ભૂકંના આંચકાને કારણે લોકોમાં ડર ફેલાયો હતો.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »