ભારતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

#UnionBudget2026: નવા ઇન્કમ ટેક્સ સ્લેબ આ વર્ષેથી જ લાગુ થશે, ટેકસ ગોટાળામાં સજાને બદલે હવે દંડ કરાશે

આજે રવિવાર, 1 ફેબ્રુઆરી, 2026 છે, અને બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે. આટલા વર્ષોમાં આટલા વર્ષોમાં પહેલી વાર ભારતમાં રવિવારે બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઇનકમ ટેક્સના ફોર્મને સરળ બનાવવામાં આવ્યા છે. નવા ઇનકમ ટેક્સ એક્ટ 1 એપ્રિલથી લાગુ થશે અને નાના ટેક્સપેયર્સ માટે નવી સ્કીમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.ITR-1 અને ITR-2 ફાઇલિંગની ડેડલાઇન વધારીને 31 જુલાઈ થશે. આ ઉપરાંત વિદેશમાં અભ્યાસ પર લાગુ TCS ને 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવ્યો છે.

નાના કરદાતાઓ માટે ટેકસની પ્રકિયા સરળ થશે
નવો ઈન્કમટેકસ 1 એપ્રિલથી લાગુ થશે. નાના કરદાતાઓ માટે ટેકસની પ્રકિયા સરળ થશે, ઈન્કમટેકસ ફોર્મને સરળ બનાવાશે, 31 જુલાઈ સુધી રિટન ભરી શકાશે, વિદેશ યાત્રામાં TCS ઘટાડીને 2 ટકા કરવામાં આવશે. ટેકસમાં ગોટાળા કરશો તો સજાને બદલે હવે દંડ કરાશે. નાણામંત્રીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષોમાં ભારતનું અર્થતંત્ર સ્થિર રહ્યું છે અને મોંઘવારી નિયંત્રણમાં છે. દુનિયામાં ટ્રેડ અને સપ્લાય ચેઈનમાં મુશ્કેલીઓ આવી રહી છે, પરંતુ ભારત ‘વિકસિત ભારત’ તરફ ડગલાં માંડતું રહેશે

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી મનોરંજનનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

કમર પર હાથ મૂક્યો, કિસ કરી

મેક્સિકોના રાષ્ટ્રપતિ સાથે રસ્તા વચ્ચે ખુલ્લેઆમ છેડતી; દારૂડિયાની ગંદી હરકતથી સુરક્ષા ગાર્ડે તરત જ હટાવ્યો
Translate »