ફિલ્લમનો Show

‘આવવા દે’ ની સ્ટાર કાસ્ટે કરી દિલ ખોલીને વાત, આ તો ખાટી-મીઠી લવસ્ટોરી

Avva De

ગુજરાતી ફિલ્મ આવવા દે થિયેટરમાં રીલિઝ થઈ ચૂકી છે. પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલની ખાટીમીઠી લવ સ્ટોરી ઘણા બઘા ચડાવ ઊતાર વચ્ચેથી પસાર થઈ રહી છે. ફિલ્મનું ટીઝર પણ મસ્ત છે અને રંગીન મિજાજના એક્ટરને ગમતી આઝાદી સામે ઘણા પડકારો આવે છે. જાનવીની એન્ટ્રીથી એક્ટરના જીવનમાં આવતા ચેન્જીસની સુપરડુપર કહાની છે. આ ફિલ્મના ગીત જીગર ગઢવીએ સ્વરબદ્ધ કર્યા છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો અને ડાયરેક્ટરે ફિલ્લમના શૉમાં દિલ ખોલીને વાત કરી છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

મનોરંજનનો લલકાર ફિલ્લમનો Show ટ્રેંડિગ ન્યૂઝ

Editor’s View: મોદીથી નફરત અને નહેરુનું નામ:

મમદાની ન્યૂયોર્કના મેયર બનતાં ટ્રમ્પને ત્રિપલ ઝટકો, ચાર વાયદાથી ચાર વિક્રમ સુધી, જાણો ઝોહરાનની જીતનાં 5 ફેક્ટર
NRI યુટિલિટી ફિલ્લમનો Show

ગુરુવારનું રાશિફળ

કર્ક રાશિના જાતકોને જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન આવશે; કન્યા રાશિના જાતકોને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામો મળશે
Translate »