Gandhinagar News: UCC કમિટીએ મુખ્યમંત્રીને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો, 25 માર્ચે...
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)ના અમલીકરણ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલને મંગળવારે...









