Shaikh Hasina Verdict: શેખ હસીનાને ફાંસીની સજા, 10 હજાર પાનાનો...
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલે વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાના માસ્ટરમાઈન્ડ ગણાવી ફાંસીની સજા ફટકારી...









