Dwarka: ઓખા બંદરે કોસ્ટગાર્ડ જેટીનો પિલ્લર તૂટ્યો, 3 શ્રમિકો દરિયામાં...
ઓખાઃ ઓખા બંદરે છેલ્લા દોઢ વર્ષથી કોસ્ટગાર્ડ જેટીનું કામ ચાલી રહ્યું છે. ગુરૂવારે (તા.13 નવેમ્બર 2025) નિર્માણકાર્ય સમયે કોસ્ટગાર્ડ જેટીનો...









