Amreli: હેમાળ ગામમાં સિંહણને કચડીને ફરાર થનારો આરોપી અમદાવાદથી ઝડપાયો
અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામ પાસે સિંહણને અડફેટે લેનારા વાહન ચાલકની અમદાવાદથી ધરપકડ કરાઈ છે.વન વિભાગે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ...









