જૂનાગઢ મહાનગરનો લલકાર

ખેલ મહાકુંભઃ તા.2થી 8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનની કબડ્ડી સ્પર્ધા યોજાશે

Junagadh Khel Mahakumbh

જૂનાગઢઃ જૂનાગઢમાં ખેલ મહાકુંભ અંતર્ગત તારીખ 6 થી 8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે. જેમાં ઓપન એઇજ, અંડર-14, અંડર-17 ભાઈઓ તથા બહેનો માટે સ્પર્ધા, પસંદગી થયેલ ટીમ 30 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ખેલ મહાકુંભ જૂનાગઢમાં ગાંધીગ્રામ સ્પોર્ટ સંકુલ ખાતે તારીખ 2 થી8 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર ઝોનકક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાશે.આ વખતે ખેલ મહાકુંભ અંતર્ગત જૂનાગઢ જિલ્લાની પસંદ કરવામાં આવી છે.

પસંદગી થયેલ ટીમો તા. 30 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. dsdo- junagadh@gujarat.gov.in ઉપર વિગતો મોકલી શકશે. આ માટે તમામ ખેલાડીઓને સમયસર જાણ કરી ટીમના કોચ અને મેનેજરની નિમણૂંક કરી નિર્ધારિત સમયે પહોંચવા જણાવાયું છે. ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાના આયોજન રમતગમત વિભાગના મનીષભાઈ જીલડીયાના માર્ગદર્શન કબડ્ડી સ્પર્ધા ઓપન એઈજ, એ-હેઠળ થઈ રહ્યું છે સમગ્ર સ્પર્ધાની 14, અંડક-17 ભાઈઓ તથા બહેનો ભાગ લઈ શકશે સ્પર્ધા 8.00 થી 11.00 વાગ્યા સુધી યોજાશે.કબડ્ડી રમતમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષા માટે પસંદગી પામેલી ટીમની સંપૂર્ણ કે એમ કે આઈ ડી સાથેની માહિતી વધુ માહિતી માટે ચિરાગભાઈ ચુડાસમા મો.8320062343 અને રાહુલભાઈ જાપડીયા મો. 8141107674નો સંપર્ક કરવા જિલ્લા ગમત અધિકારી ભૂષણ યાદવે જણાવ્યું છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »