મોરબી મહાનગરનો લલકાર

કામનું ભારણઃ SIRની કામગીરીમાં પ્રોફેસરની તબિયત લથડી

મોરબીઃ મોરબી શહેરમાં SIRની કામગીરીને લઈ સુપરવાઈઝરની તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. L.E. કૉલેજના પ્રોફેસરની તબિયત કામગીરી કરતી વખતે લથડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યભરમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણામાં અનેક BLO અને સુપર વાઈઝર કામના દબાણથી અનિચ્છનીય પગલાં લઈ રહ્યા છે. બીજી તરફ ઓનલાઈન કામગીરીમાં સર્વર સ્લો હોવાના બનાવ પણ બન્યા છે.

ફોર્મની તપાસ કરી રહ્યા હતા

મોરબીની એલ.ઈ. કૉલેજના પ્રોફેસર મનીશભાઈ જેઠવા સુપરવાઈઝર તરીકે કામ કરી રહ્યા છે. બુધવારે સવારે પ્રાંત કચેરીએ ફોર્મની તપાસ કરી રહ્યા છે. આ સમયે અચાનક બ્લડપ્રેશર લૉ થતાં તબિયત લથડી હતી.જેથી પ્રાંચ કચેરીમાં હાજર રહેલા અન્ય કર્મચારીઓએ તાત્કાલિક 108 બોલાવીને સારવાર માટે ખસેડાયા હતા. સરકારી શાળા અને કૉલેજના શિક્ષકો-પ્રોફેસરોને BLO અને BLO સુપરવાઇઝર
તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણ સિવાયની કામગીરીમાં સ્ટાફ રોકાઈ જતા સતત દબાણ અનુભવી રહ્યા છે.

admin01

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

યુટિલિટી ભારતનો લલકાર મનોરંજનનો લલકાર ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર

કામરેજમાં ત્યજી દેવાયેલા નવજાત શિશુ કેસમાં મોટો ઘટસ્ફોટ

પાલક પિતાએ પુત્રીને ગર્ભવતી બનાવી બાળક ત્યજી દીધું હતું, પોલીસે પોક્સો સાથે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો
NRI ગ્લોબલ ન્યૂઝ રમતગમતનો લલકાર ભારતનો લલકાર મહાનગરનો લલકાર

પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:

રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
Translate »