Vaishnodevi Yatra: શ્રાઈન બોર્ડે બદલ્યા નિયમ, 24 કલાકમાં બેઝ કેમ્પ પહોંચવું ફરજિયાત
Vaishnodevi Yatra-કટરાઃ નવા વર્ષે વૈષ્ણોદેવી જવાનો પ્લાન હોય તો આ અપડેટ અવશ્ય કામ આવશે. દર વર્ષે માતાજીના દર્શન કરવા માટે આવતા ભાવિકોની ભીડને ધ્યાને લઈને માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે યાત્રાના નિયમોમાં જરૂરી ફેરફાર કર્યા છે. નવી ગાઈડલાઈન્સ અનુસાર RFID યાત્રા કાર્ડ ઈસ્યૂ થયા બાદ ભાવિકો 10 કલાકની અંદર જ યાત્રા શરૂ કરી શકશે. દર્શન કર્યા […]
