ડ્રગ્સનું દુષણઃ અખબારનગરમાં રહી બંટી-બબલી કરી રહી હતી ડ્રગ્સનો વેપલો, યુપી ક્નેક્શન ખુલ્યું
અમદાવાદઃ રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ સાથે એક દંપતિ ઝડપાયું છે. શહેરના વાડજ વિસ્તારમાં અખબાર નગર પાસે રહેતા કમલેશ બિશ્નોઈ અને રાજેશ્વરી પાસેથી પોલીસે ₹35,77,500 ની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ગુજરાતમાંથી પકડાયેલા આ ડ્રગ્સનું ક્નેક્શન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી નીકળ્યું છે. આ પતિ-પત્નીમાંથી […]
