Karnataka Bus Accident: ટ્રક-બસ વચ્ચે અકસ્માતમાં 20 પ્રવાસી જીવતા ભડથું, મૃતદેહ ઓળખવા મુશ્કેલ
ચિત્રદુર્ગઃ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. એક ખાનગી સ્લીપર બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે સ્લીપર બસમાં આગ લાગી ગઈ અને અંદર બેઠેલા યાત્રીઓ ભડથું થઈ ગયા. 20 થી વધુ મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા. આ અકસ્માત સવારે 3 વાગ્યે થયો હતો. […]
