અમદાવાદઃ ખેડૂતે ટ્રેનમાં બોંબ મૂક્યો હોવાનો ફોન કર્યો, રેલવે સ્ટેશન પર દોડધામ
અમદાવાદઃ ટેકાના ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મગફળી વેચવાના મુદ્દે મૂળ જામનગરના ધ્રોલના રહેવાસી રવિરાજસિંહ જાડેજાએ વેરાવળ જબલપુર એક્સપ્રેસમાં બોંબ મૂક્યો હોવાનું 100 નંબર પર ફોન કરીને જણાવ્યું હતું.જે કોલ મળતા જ પોલીસ ટીમ યુદ્ધના ધોરણે રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ […]
