Vande Bharat Sleeper train: વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી-કૉલકાતા વચ્ચે દોડશે, જાણો કેટલું ભાડું
નવી દિલ્હીઃ ભારતીય રેલવે ફરી એકવાર ઇતિહાસ રચવાની આરે છે. જેમ વંદે ભારત એક્સપ્રેસે દિવસની મુસાફરીને બદલી નાખી, તેવી જ રીતે હવે રાત્રિની મુસાફરીને સંપૂર્ણપણે હાઇટેક અને વૈભવી અનુભવમાં પરિવર્તિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. લાંબો સમય રાહ જોયા પછી, આખરે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે એક મોટી અને સત્તાવાર જાહેરાત કરવામાં આવી […]
