Smriti Mandhana: 10,000 રન પૂરા, તોડ્યો પોતાનો જ રેકોર્ડ- T20માં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી
તિરવનંતપુરમઃ ભારતની સુપરસ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના શ્રીલંકા સામેની પ્રથમ ત્રણ T20 મેચમાં યોગ્ય રીતે પર્ફોમ કરી શકી ન હતી, પરંતુ ચોથી મેચમાં તે ફોર્મમાં પાછી ફરી અને જોરદાર રમત રમી. મેદાનમાં પ્રવેશતાની સાથે જ તેણે (Smriti Mandhana) દમદાર બેટિંગ કરી. શ્રીલંકાના બોલરો પાસે તેની બેટિંગનો કોઈ જવાબ ન હોતો. મંધાનાએ મેચમાં શક્તિશાળી અડધી સદી ફટકારી […]
