Gold-Silver Price: એક જ ઝાટકે ચાંદી કકકડ ભૂસ, ₹21,500 ઘટ્યા
મુંબઈઃ છેલ્લા પાંચ દિવસથી સોના-ચાંદીના ભાવની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોમવારે પણ સવારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કિંમતોમાં મોટો ઉછાળો આવતા નવી સપાટી સામે આવી હતી. MCX પર ભાવ અઢી લાખને પાર થઈ ગયો હતો. સોમવારે બપોર પછીના સમયમાં અચાનક ચાંદીની કિંમતમાં કડાકો બોલી ગયો હતો. ₹21,500નો ઘટાડો થતા એક ઝાટકે ચાંદીના […]
