Rajkot News: જેતપુર ધોરાજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, યુવાન દંપતીનું કરૂણ મોત
ગુજરાતમાં ગંભીર અકસ્માતના બનાવો સામે આવી રહ્યાં છે. જેતપુર ધોરાજી નેશનલ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે પસાર થતી એક કારનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ કારમાં સવાર દંપતીમાંથી પત્નીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પતિને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.હાલમાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ […]


