Ahmedabad News: કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ફલાઈટમાં સવાર 180 મુસાફરોના લગેજનું પણ ચેકિંગ હાથ ધરાયું હતું. ફ્લાઈટમાં ટીશ્યુ પેપર પર હાઈજેક અને બોમ્બની ધમકી લખેલી ચિઠ્ઠી મળી હતી. અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટના […]
