Pending Case in Court: ક્રિમિનલ કેસ પહેલા ક્રમે બંગાળ બીજા ક્રમે ગુજરાત, ચોંકાવનારો આંકડો મળ્યો
અમદાવાદઃ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા તેમજ ન્યાયતંત્ર પર વધી રહેલા ભારણના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની નીચલી અદાલતોમાં ક્રિમિનલ કેસોની સંખ્યામાં થયેલો વધારો રેકોર્ડબ્રેક સ્તર પર પહોંચ્યો છે. જે સમાજ માટે ખરેખર ચિંતાનો વિષય છે. એક વર્ષના સમયગાળામાં ડિસેમ્બર 2024 થી ડિસેમ્બર 2025 ના ક્રિમિનલ કેસોમાં 3.44 લાખનો વધારો નોંધાયો છે. આ આંકડો […]
