Ahmedabad marijuana's plants case અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Ahmedabad Crime: સ્નેપચેટથી ગાંજાનો વેપલો, ઓર્ડર-સેલિંગ બધુ જ ઓનલાઈન

  • December 4, 2025
  • 0 Comments

Ahmedabad Crime: રાજ્યમાં દારૂ અને ડ્રગ્સને લઈને જોરશોરથી રાજનીતિ થઈ રહી છે. એક તરફ રાજ્યમાંથી ગાંજાનું મોટી સંખ્યામાં વાવેતર ઝડપાય છે તો બીજી તરફ આ જ ગાંજાને વેચવા માટે શખ્સો નવા નવા પેંતરા અજમાવી રહ્યા છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ ચેટ અને મનોરંજન માટે થતો હોય છે. નશાનો વેપલો કરનારા શખ્સો સોશિયલ મીડિયાનો ઉપયોગ […]

Foreign Liquor અમદાવાદ મહાનગરનો લલકાર

દારૂની ડિલિવરી: ઘેંટા-બકરાના ઊનની આડમાં દારૂની હેરફેર, ₹1.50 કરોડનો જથ્થો જપ્ત

  • December 2, 2025
  • 0 Comments

અમદાવાદઃ 31 ડિસેમ્બર પહેલા જ ગુજરાતમાં એસએમસીએ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ દારૂબંધીના દાવાની પોલ ખુલી નાખી છે. સરકારના કડક કાયદા અને ‘ઝીરો ટોલરન્સ’ના નારા માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે. તંત્રની આંખ સામે બુટલેગરો દારૂની ડિલિવરી કરી ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે. બીજી તરફ લોકોમાં ચર્ચા છે કે, સુરક્ષાની […]

Ahmedabad Crime અમદાવાદ મહાનગરનો લલકાર

ડ્રગ્સનું દુષણઃ અખબારનગરમાં રહી બંટી-બબલી કરી રહી હતી ડ્રગ્સનો વેપલો, યુપી ક્નેક્શન ખુલ્યું

  • December 1, 2025
  • 0 Comments

અમદાવાદઃ રાજ્યમાંથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે. ડ્રગ્સને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ સાથે એક દંપતિ ઝડપાયું છે. શહેરના વાડજ વિસ્તારમાં અખબાર નગર પાસે રહેતા કમલેશ બિશ્નોઈ અને રાજેશ્વરી પાસેથી પોલીસે ₹35,77,500 ની કિંમતનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ગુજરાતમાંથી પકડાયેલા આ ડ્રગ્સનું ક્નેક્શન રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી નીકળ્યું છે. આ પતિ-પત્નીમાંથી […]

અમદાવાદ મહાનગરનો લલકાર

Ahmedabad Crime: દોઢ લાખમાં કાચબા વેચતા 4ની ધરપકડ, ઈન્સ્ટાગ્રામ પર થતો ધંધો

  • November 14, 2025
  • 0 Comments

અમદાવાદઃ ફોરેસ્ટ અને ગ્રામ્ય પોલીસના સંયુક્ત ઑપરેશનમાં કાચબાની તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. આંતરરાજ્ય તસ્કરી કરતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસ તથા ફોરેસ્ટ વિભાગે દસ કાચબાનું રેસ્કયૂ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ચારેય આરોપીઓ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરીને ગ્રાહક શોધતા હતા. એ પછી સોદો પાડતા હતા. કાચબા દીઠ 20 હજારથી દોઢ લાખ […]

Translate »