દારૂની ડિલિવરી: ઘેંટા-બકરાના ઊનની આડમાં દારૂની હેરફેર, ₹1.50 કરોડનો જથ્થો જપ્ત
અમદાવાદઃ 31 ડિસેમ્બર પહેલા જ ગુજરાતમાં એસએમસીએ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનાએ દારૂબંધીના દાવાની પોલ ખુલી નાખી છે. સરકારના કડક કાયદા અને ‘ઝીરો ટોલરન્સ’ના નારા માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યા છે. તંત્રની આંખ સામે બુટલેગરો દારૂની ડિલિવરી કરી ખુલ્લેઆમ ધંધો કરી રહ્યા છે. બીજી તરફ લોકોમાં ચર્ચા છે કે, સુરક્ષાની […]
