Ahmedabad Vadodara Express Way: હાઈવેનું એક્સપાન્શન થતા 6 લેન બનશે
અમદાવાદઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેનું એક્સપાન્શન થશે, 93.30 કિમીનો 6 લેન રસ્તો તૈયાર કરવામાં આવશે. અમદાવાદ અને વડોદરાને જોડતા એક્સપ્રેસ વેમાં નવી લેન તૈયાર કરવા માટેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રોજેક્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હીના NHAI હેડક્વાર્ટરથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. […]
