Ahmedabad Metro: હવે પાલડીથી ગીતા મંદિર સુધી દોડશે મેટ્રો, નવા રૂટ પર કામ થશે શરૂ
Ahmedabad Metro: અમદાવાદ શહેરમાં પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મેટ્રોના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે. સચિવાલય સુધી મેટ્રોની ક્નેક્ટિવિટી લંબાવ્યા બાદ હવે પાલડીથી ગીતા મંદિર સુધી મેટ્રોની ક્નેક્ટિવિટી માટે રૂટ નક્કી કરાયો છે. ₹2850 કરોડ રૂપિયાના ખર્ચે આ રૂટ તૈયાર કરવામાં આવશે. અમદાવાદ મેટ્રોએ આ યોજના માટે ચોક્કસ કામ શરૂ કરી દીધું છે. અમદાવાદ […]
