Ahmedabad News: શહેરમાં ગુનેગારો બેફામ બન્યાં, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન નજીક જ યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યો
અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યાં છે. અસામાજિક તત્વોને જાણો કાયદો અને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. શહેરમાં જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાંચની નજીકમાં જ હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે બે યુવકો વચ્ચે ગેમ રમવા બાબતે થયેલી માથાકૂટની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી […]









