Ahmedabad: હિન્દુ યુવતી અને વિધર્મી યુવકના લગ્નને લઈ હોબાળો, યુવતીને વકીલના કપડાં પહેરાવી કોર્ટમાં લવાઈ
અમદાવાદના ઘી કાંટામાં સ્થિત મેટ્રો કોર્ટ પરિસરમાં આવેલી લગ્ન નોંધણીની કચેરી ખાતે આજે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ગાંધીનગરની યુવતી અને કઠવાડાનો યુવક લગ્ન કરવા માટે કોર્ટમાં આવ્યા હતાં. આ દરમિયાન વિરોધને જોઈને યુવતીને વકીલનો વેશ ધારણ કરાવીને કોર્ટમાં લાવવામાં આવી હતી. જેની જાણ હિન્દુ […]
