Ahmedabad Police checking 31st December 2025 અમદાવાદ મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

31 December: સિંધુભવન-C.G. રોડ બંધ, પાર્કિંગને લઈને પણ ગાઈડલાઈન્સ જાહેર

  • December 27, 2025
  • 0 Comments

અમદાવાદઃ આગામી થર્ટી ફર્સ્ટને લઇને અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન (31 December) તૈયાર કરવામાં આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હોટેલ, ક્લબ, ફાર્મહાઉસમાં યોજાતી પાર્ટીઓ પર પોલીસ બાજ નજર રાખશે. આવી પાર્ટીમાં દારૂ, ડ્રગ્સ કે નશાનું સેવન ન કરે તે માટે પોલીસે પોતાના બાતમીદારોને એક્ટિવ કર્યા છે. નવા વર્ષની ઉજવણીમાં બે હજારથી વધુ પોલીસ […]

Translate »