Surendranagar: ST બસનું ટાયર ફાટતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, કોઈ જાનહાનિ નહીં
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરથી અમદાવાદ જતી એસ. ટી. બસનું ટાયર ફાટતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવો ચોંટ્યા હતા. બસ ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને બસને રસ્તા પર અટકાવી દીધી હતી. કડુ ગામ પાસે ટાયર ફાટવાની ઘટના બની હતી. આ ઘટના બાદ સુરેન્દ્રનગર એસ.ટી. વિભાગને જાણ કરવામાં આવી હતી. એસ.ટી. બસ રસ્તામાં અટવાઈ હોય એવી આ કોઈ પહેલી ઘટના […]
