Ahmedabad Crime: 31મી ડિસેમ્બર પૂર્વે દારૂની રેલમછેલ? સાણંદ પાસે ટ્રક પલટી જતા બોટલ લેવા પડાપડી
Ahmedabad Crime અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે મુની આશ્રમ નજીક વિદેશી દારૂ ભરેલો ટ્રક પલટી જતા પ્યાસીઓએ લૂંટ ચલાવી હતી. અકસ્માતના પગલે દારૂની બોટલ લેવા માટે પ્યાસીઓએ પડાપડી કરી હતી. આ ટ્રક રાજસ્થાન પાસિંગનો હોવાનું જાણવા મળ્યું છે. મુની આશ્રમ રોડ પરથી પસાર થતા ટ્રક પલટી ગઈ હતી. ટ્રક પલટતા જ દારૂની પેટીઓ તૂટી ગઈ […]
