Ahmedabad News: ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા X એકાઉન્ટ સસ્પેન્ડ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. નાગરિકોને ટ્રાફિક અંગેની માહિતી સરળતાથી મળી રહે અને લોકો પોતાની ફરિયાદો સીધી ટ્રાફિક પોલીસ સુધી પહોંચાડી શકે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અધિકૃત એકાઉન્ટ બનાવ્યું હતું. પરંતુ તાજેતરમાં આ એકાઉન્ટને X દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું […]
