તળાવ નવા લૂકમાંઃ 7 ડિસેમ્બરથી તળાવ લોકો માટે ખુલશે, 3 વ્યૂઈંગ ગેલેરીમાંથી દેખાશે આખું વસ્ત્રાપુર
અમદાવાદઃ વસ્ત્રાપુર તળાવના રીનોવેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તળાવ પાસે જ ગાર્ડનથી લઈને પેટ ડોગ માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. એન્ટ્રી ફી 10 રૂપિયા રાખવામાં આવી છે. આ તળાવ 7 ડિસેંબરથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. રીનોવેશન પ્રોજેક્ટમાં તળાવના ત્રણ નવા ગેઈટ તૈયાર કરવામાં આવ્યા છે. ગેઈટ પાસે જ ફૂવારા મૂકવામાં આવ્યા […]


