Delhi Pollution: હવા ઝેરી બની, પ્રદૂષણ પાછળનું સૌથી મોટું કારણ સ્પષ્ટ થયું
Delhi Pollution: રાજધાની દિલ્હીમાં રહેતા નાગરિકો છેલ્લા બે દિવસથી ઝેરી હવાનો સામનો કરી રહ્યા છે. સતત અને સખત રીતે વધેલા પ્રદૂષણને કારણે દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં વારંવાર AQI ગંભીર સ્તર સુધી પહોંચ્યો છે. ગ્રેડડ રિસપોન્સ એક્શન પ્લાનના નિયમ લાગુ કરાયા બાદ પરિસ્થિતિ જૈસે થે જેવી બની જાય છે. માત્ર […]
