Weather News: અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી, જાણો ક્યારે કરી માવઠુ થવાની આગાહી
ગુજરાતના જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતિત થયાં છે. અંબાલાલ પટેલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી અને કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી બે થી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડી શકે છે. જ્યારે કચ્છમાં સિંગલ ડિઝિટમાં તાપમાન નોંધાઈ શકે છે. 27 અને 28 […]
