Ahmedabad Corporation:ગુજરાતની સૌપ્રથમ ડિજિટલ પાલિકા, પેપરલેસ કામગીરી થશે
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન આ વખતે બુધવારે કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ કમિટીનાં એજન્ડાની ચર્ચા મિડીયા સાથે કરી હતી. અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની સૌપ્રથમ ડિજીટલયુક્ત મહાનગરપાલિકા બનશે. અમદાવાદ મહાનગરપાલિકામાં દર મહિને સામાન્ય સભાનું આયોજન થતું હોય છે, તે અંતર્ગત બોર્ડમાં હવે પછીથી ડિજીટલ ઇન્ડિયાનાં ભાગરૂપે સમગ્ર કાર્યવાહી પેપરલેસ […]
