ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Amreli News: અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ દોડતી થઈ

  • January 25, 2026
  • 0 Comments

અમદાવાદની 15 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની તાજેતરમાં ધમકી આપવામાં આવી હતી. આજે અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીને પગલે તપાસ માટે પોલીસ દોડતી થઈ ગઈ હતી. કલેક્ટર કચેરીને ઇ-મેઇલ આઇડી ઉપર મળી હતી ધમકી અને સરનામું અને ઓળખ ગુપ્ત રાખી […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Amreli News: છેડતીના કેસમાં ગીરિશ ભીમાણી સામે વિવાદ વકર્યો, NSUI બાદ ABVP મેદાનમાં, પોલીસ ફરિયાદ નોંધવા માગ

  • January 16, 2026
  • 0 Comments

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પર વિદ્યાર્થીનીઓની છેડતીનો ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે ગઈકાલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ગીરિશ ભિમાણીનું મોં કાળુ કરી નાંખ્યું હતું. આ કેસમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નહીં નોંધાતા મામલો વધારે વિવાદમાં આવ્યો છે. આજે અમરેલી બીસીએ કોલેજના કેમ્પસનો ઘેરાવ […]

હેમાળ ગામમાં સિંહણને કચડીને ફરાર થનારો આરોપી અમદાવાદથી ઝડપાયો ગુજરાતનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Amreli: હેમાળ ગામમાં સિંહણને કચડીને ફરાર થનારો આરોપી અમદાવાદથી ઝડપાયો

  • January 9, 2026
  • 0 Comments

અમરેલી જિલ્લાના જાફરાબાદના હેમાળ ગામ પાસે સિંહણને અડફેટે લેનારા વાહન ચાલકની અમદાવાદથી ધરપકડ કરાઈ છે.વન વિભાગે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ રિસોર્સની મદદથી વાહન ચાલકને ઝડપી પાડ્યો છે. ચારેક દિવસ પહેલા સોમનાથ નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સિંહણનું મોત નિપજ્યું હતું. જામીન ના મંજૂર થતા તેને જેલમાં ધકેલવામાં આવ્યો વાહનની ટક્કરથી સિંહણનું મોત […]

Translate »