AAPમાં ભડકો: ‘હું હાર્યો નથી, સુનામી બનીને આવીશ’, પદ પરથી હટાવાતા રાઘવ ચઢ્ઢાનો પક્ષ સામે બળવો?
૧. રાઘવ ચઢ્ઢાનો હૂંકાર: ‘ચૂપ કરાવ્યો છે, હાર્યો નથી’ આમ આદમી પાર્ટી (AAP) એ રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ સાંસદ રાઘવ ચઢ્ઢાએ મૌન તોડ્યું છે. એક વીડિયો સંદેશમાં તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું કે, “મને ચૂપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી. હું એ દરિયો છું જે સમય આવ્યે સુનામી બનીને […]
