Gondal News: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર, 72 દિવસ બાદ જેલમુક્ત
અમિત ખૂંટ આપઘાત કેસમાં રીબડાના રાજદિપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટે જામીન આપતાં તેઓ જૂનાગઢ જેલમાંથી બહાર આવ્યા હતાં. ત્યાર બાદ તેઓ રીબડા ખાતે પહોંચ્યા હતાં. તેમનું ઢોલ નગારા અને ફટાકડા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે રીબડા પહોંચીને સૌ પ્રથમ હનુમાનજીના દર્શન કર્યા હતાં. ત્યાર બાદ આશાપુરા માતાજીના દર્શન કર્યા હતાં. પરિવારે તેમનું કુમ કુમ તિલક […]
