Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતાની બીજી નગરયાત્રા, આ વખતે મૂર્તિ રથમાં બિરાજશે
અમદાવાદઃ નગરદેવી ભદ્રકાળી માતાની બીજી નગરયાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળશે. આ વખતે રૂટમાં નાનકડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે નગરયાત્રાનો રૂટ બેથી અઢી કિમી લંબાવાયો છે. નગરયાત્રાના રૂટમાં ખાડિયા, રાયપુર, વીજળી ઘરનો સમાવેશ કરાયો છે. જ્યારે ખાસ વાત એ છે કે, આ નગરયાત્રામાં માતાજીની ચાંદીની પાદુકાની જગ્યાએ મૂર્તિ મૂકવામાં આવશે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ […]
