ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh News: ભુજમાં લોકો પીવે છે ફિલ્ટર કર્યા વિનાનું પાણી, નગરપાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં

  • January 13, 2026
  • 0 Comments

સમગ્ર રાજ્યમાં પાણી જન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે. તેવામાં ભુજ નગરપાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી બંધ હાલતમાં છે. પરિણામે ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા પાલિકાના પાણીના સમ્પ પર લગાડવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. નર્મદાનું આવતું પાણી ડાઈરેક્ટર આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે […]

ગુજરાતનો લલકાર મહાનગરનો લલકાર ટ્રેંડિગ ન્યૂઝ

Kachchh: ભુજમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ, ગોળ અને ચિક્કીના નમૂના લીધા

  • January 9, 2026
  • 0 Comments

ઉત્તરાયણ પહેલા જ કચ્છ જિલ્લામાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. ભુજની જથ્થાબંધ બજારમાં ફૂડ અને ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતાં. બજારમાં વેપારીઓની દુકાનમાંથી ગોળ અને ચિક્કીના નમૂના લેવામાં આવ્યા હતાં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગોળ અને ચીકીના નમૂના લેવામાં આવ્યા ઉત્તરાયણના તહેવારમાં ગોળ અને ચિક્કીનો […]

Translate »