Amit Shah: ભય અને ભ્રષ્ટચાર એ પશ્ચિમ બંગાળની ઓળખ છે, ઘુસણખોરોને કેમ ન રોક્યા?
કોલકાતાઃ મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, કોલકાતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળની કાયદો વ્યવસ્થા પર ટોણો માર્યો હતો. આ મુલાકાતના બીજા દિવસે તેમણે મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું અને બંગાળના લોકો પાસેથી બહુમતી મેળવવાની માંગ કરી. બંગાળની ધરતી પરથી અમિત શાહે જણાવ્યું […]
