Gujarat News: મિરઝાપુર બાદ હવે ભદ્ર કોર્ટ અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગઈકાલે અમદાવાદની મિરઝાપુર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યાર બાદ આજે સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટને ધમકી મળતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. હવે અમદાવાદની ભદ્ર કોર્ટ અને હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્મોલ કોઝ કોર્ટને ઈમેલ પર ધમકી આપવામાં આવી છે. આ ધમકીને પગલે સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી સહિતની ટીમો કોર્ટમાં […]

