Surendranagar: SP પ્રેમસુખ ડેલુએ 633 બુટલેગરોની યાદી જાહેર કરી, જિલ્લાની પોલીસને રેડ કરવાના આદેશ આપ્યા
ગુજરાતમાં દારૂબંધી અને ડ્રગ્સની હેરાફેરી વચ્ચે રાજકારણમાં ગરમી વ્યાપી ગઈ છે. જિજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી ત્યારબાદ જાણે દારૂના વેપાર સામે તવાઈ બોલાવાઈ છે. રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રથમ વખત 633 બુટલેગરોની યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લાના 10 જેટલા પોલીસ મથક હેઠળ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે બુટલેગરોના નામ અને […]
